Lyrics-in-hindi-topics of this Song Lyrics
આઈ મોગલ | AAI MOGAL LYRICS IN GUJARATI is Made By Sagardan Gadhvi from Ekta Sound label.
આઈ મોગલ Lyrics in Gujarati
માં… હો માં
માં મોગલ માં
માં… હો માં
માં… માંગલ માં
હે સર્પ હાથે કાળા છે ચારણની બાળા
સર્પ હાથે કાળા છે ચારણની બાળા
ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
ઓ… ડુંગરના ગાળા ત્યાં હોય નહીં તાળા
ડુંગરા ના ગાળા ત્યાં હોય નહીં તાળા
ભગુડા રે ગામે આઈ મોગલ પુંજાણા
હો ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
હો હાદ કરો દિલથી તો આવશે જરૂર
ભાવ હોય હાચો તો ક્યાંય નથી દુર
ઓ… હાદ કરો દિલથી તો આવશે જરૂર
ભાવ હોય હાચો તો ક્યાંય નથી દુર
આવે ત્યાં પગપાળા દોડીને નેહ વાળા
આવે પગપાળા દોડીને નેહ વાળા
મોગલને હૌંવ હરખા નથી રંક કોઈ રાણા
હે સર્પ હાથે કાળા છે ચારણની બાળા
હે સર્પ હાથે કાળા છે ચારણની બાળા
ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
જાણે છે મનની વાતું તું છે માં જગત જનની
તુ ને બધી ખબર છે માં તું છે ચૌદ-ભુવનની
ઓ… જાણે છે મનની વાતું તું છે માં જગત જનની
તુ ને બધી ખબર છે માં તું છે ચૌદ-ભુવનની
તારી નજરથી ક્યાં છે છુપ્યા કરમ અમારા
તારી નજરથી ક્યાં છે છુપ્યા કરમ અમારા
સાચવજે જોરાળી તારા છોરૂડાંના ટાણા
હે સર્પ હાથે કાળા છે ચારણની બાળા
સર્પ હાથે કાળા છે ચારણની બાળા
ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
હે ભગુડા રે ગામે આઈ મોગલ પુંજાણા
હો ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા
હે ભગુડા રે ગામે આઈ માંગલ પુંજાણા.
Aai Mogal Lyrics Lyrics Full –
Aai Mogal
Song Credits & Full Info-
Gujarati:
Ekta Sound
Singers:
Sagardan Gadhvi
Music Directors:
Ajay Vagheshwari
Lyricists/Lyrics Writer:
Jay Kavi
Genres:
Devotional
Label:
Ekta Sound