Ame Yaad Karashu Lyrics – Rakesh Barot

LYRICS OF AME YAAD KARASHU IN Gujarati: અમે યાદ કરશું, The song is sung by Rakesh Barot from Saregama Gujarati. “AME YAAD KARASHU” is a Gujarati Sad song,

અમે યાદ કરશું Lyrics in Gujarati

અમે તો યાદ કરશું રે
તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રે
તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રે
તું મળે કે ભલે ના મળે સપનામાં અમે મળશું રે

હે ભલે રડવાના અમે તો તડપવાના
હે ભલે રડવાના અમે તો તડપવાના
પણ યાદ અમે કરવાના
એ તું યાદ કરે કે ના કરે પણ અમે યાદ કરશું રે

દિલ મારુ ખાલી ખાલી તારા રે વગર
તમને અમારી ચો છે કદર
ફોન હોમું તાકું હું તો ટગર ટગર
નથી કરતી કોય દવા રે અસર

હો મરવાના અમે તડપવાના
મરવાના અમે તડપવાના
આંસુ ના દરિયા ભરવાના
તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રે

કર્યો ના વિચાર તમે પળભર
કરી ગયા દગો તમે કેવો દિલબર
દિલ માં કરી ગઈ છે યાદ તારી ઘર
ભુલાશે નહિ હવે મર્યા રે વગર

કરવાના શું કરવાના
શું કરવાના અમે શુ કરવાના
દુનિયા ના ડર થી ડરવાના

તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રે
તું મળે કે ભલે ના મળે સપના માં અમે મળશું રે
તું યાદ કરે કે ના કરે અમે તો યાદ કરશું રે
અમે તો યાદ કરશું રે
અમે તો યાદ કરશું રે.

Ame Yaad Karashu Lyrics Lyrics Full –

Ame Yaad Karashu

Song Credits & Full Info-

Gujarati:
Saregama Gujarati
Singers:
Rakesh Barot
Music Directors:
Ravi Nagar, Rahul Nadiya
Lyricists/Lyrics Writer:
Manu Rabari
Genres:
Sad
Song Featuring:
Rakesh Barot, Pooja Mk
Label:
Saregama Gujarati

‘Ame Yaad Karashu’ Music Video

Leave a Reply