Dashamaa Chhodine Amne Na Jasho Re Lyrics – Jignesh Barot (Jignesh Kaviraj Barot)

DASHAMAA CHHODINE AMNE NA JASHO RE LYRICS IN Gujarati: દશામાં છોડીને અમને ના જશો રે, This Gujarati Devotional song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot)

દશામાં છોડીને અમને ના જશો રે Lyrics in Gujarati

હો દશામાં છોડીને અમને ના જશો રે
હો દશામાં છોડીને અમને ના જશો રે
હો એકલડાં મેલી ને અમને ના જશો રે

હે વહમી લાગે વિદાયું ની વેળા
દશામાં માડી થાસૂ હવે ક્યારે ભેળા રે
હો દશામાં છોડીને અમને ના જશો રે
એકલડાં મેલી ને અમને ના જશો રે

હો રોવે મારું રૂદિયું ને રોવે આંખલડી
કેમ કરી વળાવું હું તમને માવલડી
હો દિવસો મહિનાઓ મારા કેમ કરી જાશે
તમારા વિના મને ઘડીયે ના ગમશે

હો માં ઘર ના ઓરડા સૂના સૂના લાગશે
દશામાં માડી યાદ તમારી બહુ આવશે રે
હો દશામાં છોડીને અમને ના જશો રે
એકલડાં મેલી ને અમને ના જશો રે

હો અમે તારા બાળ માડી તું અમારી માવડી
ક્યારેક તો ખબરું લેવા આવજે માં વેહલડી
હો વાટ જોઈશ આવતા વર્ષે વેહલા આવજો
અમારા દશા માડી ઘર પાવન કરજો

હો દહ દહ દાડા ની માયા લાગી
ઓ દશા માડી કંકુ પગલીયે પધારજો રે
હો આવતા વર્ષે રે વેહલા આવજો રે
હો વેળા હર દશા માડી આવજો રે
હો આવતા વર્ષે વેહલા વેહલા આવજો રે.

Dashamaa Chhodine Amne Na Jasho Re Lyrics Lyrics Full –

Dashamaa Chhodine Amne Na Jasho Re

Song Credits & Full Info-

Gujarati:
Ekta Sound
Singers:
Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Music Directors:
Ravi Nagar, Rahul Nadiya
Lyricists/Lyrics Writer:
Baldevsinh Chauhan, Ramesh Patel
Genres:
Devotional
Song Featuring:
Chini Raval
Label:
Ekta Sound

‘Dashamaa Chhodine Amne Na Jasho Re’ Music Video

This Post Has One Comment

Leave a Reply