Lyrics-in-hindi-topics of this Song Lyrics
મજબુત મારો પ્યાર | MAJBUT MARO PYAAR LYRICS IN GUJARATI is Made By Rakesh Barot from Saregama Gujarati label.
મજબુત મારો પ્યાર Lyrics in Gujarati
એ તું ચાંદની ચકોરી છે
રૂપ ની કટોરી છે
એ તું ચાંદ ની ચકોરી છે
રૂપ ની કટોરી છે
એ તું ચાંદની ચકોરી છે
રૂપ રૂપ ની કટોરી છે
આભલાની પરી જોણે ગોમડામાં ઉતરી છે
પરી જેવી પ્યારી કરવી મારે યારી
દિલ ધડકે એના માટે યાર
મોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છે
મોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છે
આંખ છે અફીણી નશામાં હું ડૂબ્યો
ગુલાબની પોંખડી એ દલ નો દ્વાર ડોલ્યો
શર્મિલા ગાલે ગોમ માં છવોણી
બર્ફીલા હોઠે યૌવન જોણે પોણી
મીઠી મુલાકાત માં હાથ દેજો હાથ માં
લાગ્યો છે પ્રેમ નો ખુમાર
મોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છે
મોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છે
થઇ મોસમ આજ લાલ ગુલાબી
દિલ કરે બનાવું ભૈયો ની ભાભી
નમણી નજર ના વારથી એ વીંધતી
સુતેલા પ્રેમ ને ઈશારા થી છેડતી
મોનીજા ને છોકરી
કરશું તારી નોકરી
પરણવાનો આયો છે વિચાર
મોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છે
મોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છે
મોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છે
મોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છે
મોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છે
મોસમ મજેદાર મજબૂત મારો પ્યાર છે.
Majbut Maro Pyaar Lyrics Lyrics Full –
Majbut Maro Pyaar
Song Credits & Full Info-
Gujarati:
Saregama Gujarati
Singers:
Rakesh Barot
Music Directors:
Amit Barot
Lyricists/Lyrics Writer:
Amit Barot, Jayesh Rajgor
Genres:
Love
Song Featuring:
Rakesh Barot, Mishali Patel
Label:
Saregama Gujarati