Lyrics-in-hindi-topics of this Song Lyrics
MANE LAI JA MELE LYRICS IN Gujarati: મને લઇજા મેળે, The song is sung by Kajal Maheriya and released by the Music Label – Saregama Gujarati label. “MANE LAI JA MELE” is a Gujarati Happy song,
મને લઇજા મેળે Lyrics in Gujarati
હે મારા સાંજણ આયા હે આંગણે
એ મારા મનમાં હરખ ન માય
એના માટે શું કરું હે મારી નમણી નેણ લજાય
મારી નમણી નેણ લજાય
હો મેલી મત જા જે ઓ સાંજણ
હો મેલી મત જા જે લઈ જા જે તારી સાથ
મેલી મત જા જે લઈ જા જે મેળે સાથ
મેળેથી કઈ લઈ આપજે
હો મેળેથી કઈ લઈ આપજે
હો મેલી મત જા જે લઈ જા જે તારી સાથ
મેલી મત જા જે લઈ જા જે મેળે સાથ
મેળેથી કઈ લઈ આપજે
હો મેળેથી કઈ લઈ આપજે
હો મેળે ઝાંઝરી લઈ દેજે કાંબે કંડલા હોરી દેજે
મેળે ઝાંઝરી લઈ દેજે કાંબે કંડલા હોરી દેજે
મોંઘેરા રે મુલની મને ઓઢણી લઈ દેજે
હો મેલી મત જા જે લઈ જા જે તારી સાથ
મેલી મત જા જે લઈ જા જે મેળે સાથ
મેળેથી કઈ લઈ આપજે
હો મેળેથી કઈ લઈ આપજે
મને મેળેથી કઈ લઈ આપજે
હો મેળેથી કઈ લઈ આપજે
હો હેંડો મન લાગ્યો મન લાગ્યો તારો હેંડો
આંખોથી આંખોનો લાગ્યો તારો નેડો
હો રહેવું તારી સાથ ના છોડું તારો છેડો
બાંધ્યો તારી સંગ મેં ભવભવનો છેડો
હો સાંજણ સાથ મારો દેજે દિલમાં કાયમ મારા રહેજે
પિયુ સાથ મારો દેજે દિલમાં કાયમ મારા રહેજે
મારો હાથોમાં તું બંગડી પહેરાવી દેજે
હો મેલી મત જા જે લઈ જા જે તારી સાથ
મેલી મત જા જે લઈ જા જે મેળે સાથ
મેળેથી કઈ લઈ આપજે
હો મેળેથી કઈ લઈ આપજે
મને મેળેથી કઈ લઈ આપજે
હો મેળેથી કઈ લઈ આપજે
હો ફરવો છે મેળો થોડા ઉતાવળા હાલો
મોજડી મોંધેરી બબ્બે રે જોડ લઈ આલો
હો ઓ રે ઓ વાલીડા પકડી હાથ મારો હાલો
તારી માટે સજવું શુંગાર લઈ આલો
હો મારી માંગ ભરી દેજે એ સિંદૂર હોરી દેજે
મારી માંગ ભરી દેજે એ સિંદૂર હોરી દેજે
મોંઘેરા રે મુલની મને નથણી લઈ દેજે
હો મેલી મત જા જે લઈ જા જે તારી સાથ
મેલી મત જા જે લઈ જા જે મેળે સાથ
મેળેથી કઈ લઈ આપજે
હો મેળેથી કઈ લઈ આપજે
મને મેળેથી કઈ લઈ આપજે
હો મેળેથી કઈ લઈ આપજે
હો મને મેળેથી કઈ લઈ આપજે
હો મને મેળેથી કઈ લઈ આપજે.
Mane Lai Ja Mele Lyrics Lyrics Full –
Mane Lai Ja Mele
Song Credits & Full Info-
Gujarati:
Saregama Gujarati
Singers:
Kajal Maheriya
Music Directors:
Vishal Vagheshwari, Sunil Vagheshwari
Lyricists/Lyrics Writer:
Bharat Ravat, Devraj Adroj
Genres:
Happy
Song Featuring:
Kuldeep Mishra, Tanu Rathod, Khodidas Makavana
Label:
Saregama Gujarati