Lyrics-in-hindi-topics of this Song Lyrics
LYRICS OF MARI DIL NI NAGARI NA RAJA BANI GAYA IN Gujarati: મારી દિલની નગરી ના રાજા બની ગયા, The song is sung by Kajal Maheriya from Saregama Gujarati.
મારી દિલની નગરી ના રાજા બની ગયા Lyrics in Gujarati
હો નજારો થી નજર મળી દિલ ચોરી ગયા
હો નજારો થી નજર મળી દિલ ચોરી ગયા
શું કરું હું વાત એ મને ગમી ગયા
એની સાદગી જોઈને ઘાયલ બની ગયા
મારી દિલ ની નગરી ના રાજા બની ગયા
હો આખો બંધ કરું તોય તું દેખાય રે
ઘડી મન થી મારા દૂર તું ના જાય રે
આખો બંધ કરું તોય તું દેખાય રે
ઘડી મન થી મારા દૂર તું ના જાય રે
હો મને તારા વિના…
હો મને તારા વિના ઘડી ના રેવાય રે
હો મને તારા વિના ઘડી ના રેવાય રે
હો એક જાદુગર જાદુ કરી ગયો રે
હો એક જાદુગર જાદુ કરી ગયો રે
હો તારો સાથ મળે મારુ કિસ્મત છે
મારે બનવું તારું હમસફર છે
હો તમને માની લીધા દિલ ના મેમોન રે
હો તમે મારા હોઠો ની મુસ્કાન રે
હો તારી વાતું માં આ દિલ મશગુલ રે
હું તો ખોળિયું ને તું મારો જીવ રે
હો મને તારા વિના…
હો મને તારા વિના ઘડી ના રેવાય રે
હો મને તારા વિના ઘડી ના રેવાય રે
હો એક જાદુગર જાદુ કરી ગયો રે
એક જાદુગર જાદુ કરી ગયો રે
હો શું વાત કરું તમે લાજવાબ છો
તમે દિલ કેરા મહેલ ના નવાબ છો
હો મારી રાતો ના હસીન તમે ખ્વાબ છો
તમે જાન મારા દિલ ની ધડકન છો
હો મળી જાય ઓ સાથી તારો સાથ રે
બની જાય મારી જિંદગી જન્નત રે
હો મને તારા વિના…
હો મને તારા વિના ઘડી ના રેવાય રે
હો મને તારા વિના ઘડી ના રેવાય રે
હો એક જાદુગર જાદુ કરી ગયો રે
હો એક જાદુગર જાદુ કરી ગયો રે
એક જાદુગર જાદુ કરી ગયો રે.
Mari Dil Ni Nagari Na Raja Bani Gaya Lyrics Lyrics Full –
Mari Dil Ni Nagari Na Raja Bani Gaya
Song Credits & Full Info-
Gujarati:
Saregama Gujarati
Singers:
Kajal Maheriya
Music Directors:
Vishal Vagheshwari, Sunil Vagheshwari
Lyricists/Lyrics Writer:
Bharat Ravat, Devraj Adroj
Genres:
Love
Song Featuring:
Chhay Thakor, Kuldeep Misra
Label:
Saregama Gujarati