Lyrics-in-hindi-topics of this Song Lyrics
Nasib Ma Nathi Eni Preet Lyrics – Rakesh Barot, નશીબમાં નથી એની પ્રિત | NASIB MA NATHI ENI PREET LYRICS IN Gujarati: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label.
નશીબમાં નથી એની પ્રિત Lyrics in Gujarati
નસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રે
કિસ્મત માં એના ના રે લખાણી મારી બંગડી રે
હે ભગવોને મારા હોમું જોયું ના લગાર
નસીબ માં ના રે લખોણી એની પ્રીતડી રે
નસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રે
હાચા પ્રેમીઓ હારે આવું ચમ થાય સે
રહેવું હોય ભેળું તોય જુદાઇ લખાય છે
દિલ ના દર્પણ માં જેની મુર્તિ રે રખાય છે
ખરા ટોણે લેખ એના બીજે ચમ લખાય છે
એ પ્રેમ નો થાતો નથી હાચો ન્યાય
નસીબ માં નથી લખાણી એની પ્રીતડી રે
કિસ્મત માં એના ના રે લખાણી મારી બંગડી રે
નસીબ માં મારા ના રે લખાણી એની પ્રીતડી રે
હો જૂરી જૂરી ભલે એના વિયોગ માં મરશુ
તોય એનો પ્રેમ ના દિલ માં ઓછો કરશું
હો હો એની યાદો માં છોનું છોનું રોઈ લેશું
એને પડે દુખ તો ના સહન અમે કરશું
એ એના માટે જીવડો ભલે જતો રહેતો
નસીબ માં ના રે લખાણી એની પ્રીતડી રે
કિસ્મત માં એના ના રે લખોણી મારી બંગડી રે
નસીબ માં મારા ના રે લખોણી એની પ્રીતડી રે.
Nasib Ma Nathi Eni Preet Lyrics Lyrics Full –
Nasib Ma Nathi Eni Preet
Song Credits & Full Info-
Gujarati:
Saregama Gujarati
Singers:
Rakesh Barot
Music Directors:
Ravi Nagar, Rahul Nadiya
Lyricists/Lyrics Writer:
Chandu Raval
Genres:
Love
Song Featuring:
Rakesh Barot, Viyona Patil
Label:
Saregama Gujarati