Parnine Parka Thai Gaya Lyrics – Jignesh Barot (Jignesh Kaviraj Barot)

LYRICS OF PARNINE PARKA THAI GAYA IN Gujarati: પરણીને પારકા થઇ ગયા, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound. “PARNINE PARKA THAI GAYA” is a Gujarati Sad song,

પરણીને પારકા થઇ ગયા Lyrics in Gujarati

રૂંવે રૂદિયું ને રોવે આંખડી રે લોલ
હે… મારુ રૂંવે રૂદિયું ને રોવે આંખડી રે લોલ
હે… મારી જાનુડી ની આવે જોને યાદ જો
મારી જાનુડી ની આવે જોને યાદ જો

પરણીને પારકા થઇ ગયા રે લોલ
ઓ તમે પરણીને પારકા થઇ ગયા રે લોલ

મારો પેલો ને છેલ્લો પ્યાર તું હતી રે લોલ
મારો પેલો ને છેલો પ્યાર તું હતી રે લોલ
તારી યાદોમાં જાય દિવસ રાત જો
હવે તારી યાદોમાં જાય દિવસ રાત જો

પરણીને પારકા થઇ ગયા રે લોલ
ઓ તમે પરણીને પારકા થઇ ગયા રે લોલ

તારો જીવ મને છોડતા કેમ ચાલીયો રે લોલ
ઓ તારો જીવ મને છોડતા કેમ ચાલીયો રે લોલ
તું તો કેતી મારો જીગો જીગર જાન જો
તું તો કેતી મારો જીગો જીગર જાન જો

પરણીને પારકા થઇ ગયા રે લોલ
ઓ તમે પરણીને પારકા થઇ ગયા રે લોલ

હો કોના સહારે અમે જીવશું રે લોલ
હો… હવે કોના સહારે અમે જીવશું રે લોલ
હો… કોને કહેશું હક દખ ની વાત જો
જાનુ કોને કહેશું દલડા કેરી વાત જો

અમે જીવતા જીવતી લાશ બની ગયા રે લોલ
તમે પરણી ને પારકા થઇ ગયા રે લોલ
તમે પરણી ને પારકા થઇ ગયા રે લોલ
જાનુ પરણી ને પારકા થઇ ગયા રે લોલ

Parnine Parka Thai Gaya Lyrics Lyrics Full –

Parnine Parka Thai Gaya

Song Credits & Full Info-

Gujarati:
Ekta Sound
Singers:
Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Music Directors:
Mayur Nadiya
Lyricists/Lyrics Writer:
Jignesh Barot, Ramesh Patel (Manav)
Genres:
Sad
Song Featuring:
Chhaya Thakor, Jignesh Barot
Label:
Ekta Sound

‘Parnine Parka Thai Gaya’ Music Video

Leave a Reply