Tara Dilma Dago Re Hato Lyrics – Jignesh Barot (Jignesh Kaviraj Barot)

LYRICS OF TARA DILMA DAGO RE HATO IN Gujarati: તારા દિલમાં દગો રે હતો, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound. “TARA DILMA DAGO RE HATO” is a Gujarati Sad song,

તારા દિલમાં દગો રે હતો Lyrics in Gujarati

તારા દિલમાં દગો રે હતો
હો તારા દિલમાં દગો રે હતો
એ બહુ મોડી ખબર રે થઈ

હો તન ગોડી હું કહેતો હતો
એ જ મને ગોડો બનાઈ ગઈ

હો તારા નેકળેલા બોલ બધા પુરા રે કર્યા
જો જરૂર પડી તો મારા જીવ પાથર્યા
મારા જીવ પાથર્યા

કર્યો ગળા સુધી ભરોહો એ બેવફા રે મળ્યા
હો હાચુ હોનું મૉન્યુ એ તો કલરબાજ નેકળ્યા

હો તે તો કર્યું એવું દુશ્મન પણ કરે નઈ
તારા જેવી દગાબાજ કોઈને મળે નઈ
હો મારી જોડે ના થવાની કેવી રે થઈ ગઈ
વીતે ઘણું મનમાં હું તો કોને રે કહું જઈ

હો હથેળીમાં ખોટા મને ચાંદ રે બતાવ્યા
ધોળા દાડે અમને જાનુ તારા રે દેખાડ્યા
જાનુ તારા રે દેખાડ્યા

હે તારા જિગાનાં કરેલા પર તે પોણી ફેરવ્યા
અરે હાચુ હોનું મૉન્યુ એ તો કલરબાજ નેકળ્યા

હો ભરેલા ભાણાને તું તો ઠોકર મારી ગઈ
તને મળે ઠીકરા એવા કામ તું કરી ગઈ
હો પારકાના માટે તું તો પોતાના છોડી ગઈ
તારા મારા પ્રેમના છુટા છેડા કરી ગઈ

હો તારી બેવફાઈ જોઈ કાળજા કપાયા
ખાલી ખોટા પ્રેમના નાટક તે રચાયા
તે નાટક રચાયા

હે કર્યો ગળા સુધી ભરોહો એ બેવફા રે મળ્યા
હે હાચુ હોનું મૉન્યુ એ તો કલરબાજ નેકળ્યા

તારા દિલમાં દગો રે હતો
એ બહુ મોડી રે ખબર રે થઈ
હો તન ગોડી ગોડી કહેતો હતો
એ જ મન પાગલ બનાઈ ગઈ
તું તો મન પાગલ બનાઈ ગઈ
એ જ મન પાગલ બનાઈ ગઈ

Tara Dilma Dago Re Hato Lyrics Lyrics Full –

Tara Dilma Dago Re Hato

Song Credits & Full Info-

Gujarati:
Ekta Sound
Singers:
Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Music Directors:
Ravi Nagar, Rahul Nadiya
Lyricists/Lyrics Writer:
Devraj Adroj, Bharat Ravat
Genres:
Sad
Song Featuring:
Neha Suthar, Nirav Brahmbhatt, Divyakant Verma
Label:
Ekta Sound

‘Tara Dilma Dago Re Hato’ Music Video

Leave a Reply