Lyrics-in-hindi-topics of this Song Lyrics
તારો સાથ રે મળ્યો | TARO SAATH RE MALYO LYRICS IN GUJARATI is Made By Kajal Maheriya from Saregama Gujarati label.
તારો સાથ રે મળ્યો Lyrics in Gujarati
હો તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડયો
હો તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડયો
તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડયો
હો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યો
હો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યો
હો નદીને દરિયા જેવો સાથ તારો મારો
આપડા પ્રેમનો નથી કોઈ રે કિનારો
હો તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડયો
તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડયો
હો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યો
હો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યો
હો ગગનમાં જેમ ચાંદો ઉગે રોજ કાયમ
એમ તને મળવાનો કર્યો અમે નિયમ
હો તારી જોડે વાતો કરવાની પડી ટેવો
મારે આખો મનખો તારા જોડે જીવી લેવો
હો જો જે છુટે ના સાથ કદી તારો મારો
નહીં તો રહેશે નહીં જીવવાનો આરો
હો તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડયો
તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડયો
હો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યો
હો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યો
હો જીવનના પુરા કર્યા ઓરતા બધા રે
વાલા તમે લાગો મને જીવથી વધારે
હો આવવા ના દીધી આશ મને કોઈ વાતે
રાજી ખુશીથી રોજ રહ્યા મારી સાથે
હો જ્યાં સુધી રાત પછી ઉગશે રોજ દાડો
ત્યાં સુધી થઈને રહેજે તું જ અલ્યા મારો
હો તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડયો
તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડયો
હો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યો
હો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યો
હો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યો.
Taro Saath Re Malyo Lyrics Lyrics Full –
Taro Saath Re Malyo
Song Credits & Full Info-
Gujarati:
Saregama Gujarati
Singers:
Kajal Maheriya
Music Directors:
Vishal Vagheshwari, Sunil Vagheshwari
Lyricists/Lyrics Writer:
Ketan Barot
Genres:
Love
Song Featuring:
Naitik Desai, Seema Makwana
Label:
Saregama Gujarati